દિવાળીમાં ફરી એકવાર ઉર્ફી જાવેદે બતાવ્યો હૉટ અંદાજ, પહેર્યો એવો ટૉપ કે બધા જોતા જ રહી ગયા, જુઓ તસવીરો...........

Urfi Javed Latest Look: અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં છવાઇ ગઇ છે. ઉર્ફી જાવેદ તાજેતરમાં જ બેકલેસ ટૉપ પહેરીને સિટીમાં સ્પૉટ થઇ. આ દરમિયાન તેનો આ લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઉર્ફી જાવેદના આ બેકલેસ અંદાજ પર ઘરેથી બહાર નીકળતા જ દરેક કોઇની નજર તેના પર જ ચોંટી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદની ઉંમર હજુ માત્ર 25 વર્ષની જ છે, અને બહુ જ ઓછી ઉંમરમાં જ તેને પોતાની ફેન્સ સેન્સને લઇને મોટી સ્ટાર બની ગઇ છે.
ઉર્ફી જાવેદનો એક એક લૂક ખુબ વાયરલ થાય છે. ઉલ્લેખનીય છે કે, ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર પણ અવારનવાર આવા જ ડેરિંગ વાળા લૂકની તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
આવુ પહેલીવાર નથી બન્યુ જ્યારે આવા બેકલેસ અંદાજમાં ઉર્ફી જાવેદ દેખાઇ હોય, આ પહેલા પણ ઉર્ફી ઘણીનાર આવા ટૉપ પહેરીને સામે આવી ચૂકી છે.
તાજેતરમાં જ દિવાળીની તહેવારોમાં ઉર્ફી જાવેદએ સાડી પહેરીને પોતાનો દિલકશ અંદાજ ફેન્સની સાથે શેર કર્યો હતો.
લખનઉની રહેનારી ઉર્ફીએ તાજતરમાં જ પોતાના હૉમટાઉનમાં મીડિયા સાથે વાત કરતા ટ્રૉલિંગ સાથે જોડાયેલા મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઉર્ફી જાવેદ કહે છે કે,, મને ફેશન સારી લાગે છે, અને આજે જ્યારે હું આને અફોર્ડ કરી શકુ છુ તો કેમ ફેશનને ફોલો ના કરુ?
ઉર્ફી જાવેદ