Rashami Desai Photos In Short Dress: ટુંકા કપડામાં રશ્મિ દેસાઇએ બતાવ્યો સિઝલિંગ લૂક, જુઓ તસવીરો...........
Rashami Desai Photos In Short Dress: ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ રશ્મિ દેસાઇ પોતાના બૉલ્ડ લૂકને લઇને ખુબ ચર્ચામાં રહે છે. થોડાક દિવસો પહેલા જ તેને પોતાની એકદમ સ્ટાઇલિશ તસવીરો શેર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશ્મિ દેસાઇએ આ તસવીરોમાં શોર્ટ ડ્રેસની સાથે બ્લેક જેકેટ અને શેડ્સ કેરી કર્યુ છે, જે તેના લૂકને એકદમ સ્ટાઇલિશ બનાવી રહ્યું છે.
રશ્મિ દેસાઇ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તમને તેના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતા વીડિયો અને તસવીરો જોવા મળી જશે.
રશ્મિ દેસાઇ પોતાના લૂકને ખુબ જ એક્સપેરિમેન્ટ કરે છે, દરેક વખતે તે નવો અને એકદમ ડિફરન્ટ લૂક પોતાના ફેન્સ સામે લઇને આવે છે.
ટીવી શૉ 'બાલિકા વધૂ'ની રશ્મિ દેસાઇએ ઘરે ઘરે ઓળખ બનાવી છે. તે ટીવીની સૌથી મોંઘી અભિનેત્રીના લિસ્ટમાં સામેલ છે.
તાજેતરમાં જ રશ્મિ દેસાઇ એકતા કપૂરની પૉપ્યૂલર ટીવી શૉ 'નાગિન'માં જોવા મળી હતી, આ શૉમાં તેના અભિનયને લોકોએ ખુબ પસંદ કર્યો હતો.
રશ્મિ દેસાઇ ઉપરાંત ફિલ્મોમાં પણ હાથ અજમાવી ચૂકી છે. જોકે અહીં તેને ખાસ સફળતા નથી મળી.