Vaishali Thakkar Suicide: ગોલ્ડન પેટલ એવોર્ડ વિજેતા ટીવી એક્ટ્રેસ ખાધો ગળાફાંસો, આ સીરિયલોમાં કર્યો છે લીડ રોલ
. વૈશાલીએ ટેલિવિઝન સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વૈશાલી મૂળ ઉજ્જૈનના મહિધરપુરની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appiઅત્યાર સુધીની તપાસમાં પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વૈશાલી ઠક્કર ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નજીકના મિત્રો પૈકીની એક છે.
વૈશાલી ઠક્કરે પોતાની કારકિર્દીની શરૂઆત એન્કરિંગથી કરી હતી
વર્ષ 2015માં તેને સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સંજનાનું પાત્ર ભજવવાની તક મળી. આ ટેલિવિઝન શોથી તેને ઘણી ખ્યાતિ મળી.
આ શો પછી તે યે વાદા રહા, યે હૈ આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર, લાલ ઈશ્ક અને વિશ અને અમૃતમાં જોવા મળી હતી.
સસુરાલ સિમર કામાં વૈશાલીનું સૌથી લોકપ્રિય પાત્ર અંજલિ ભારદ્વાજનું હતું, જેના માટે તેણીને નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે ગોલ્ડન પેટલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.
વર્ષ 2019 માં, વૈશાલી ટેલિવિઝન શો મનમોહિનીમાં જોવા મળી હતી, જેમાં તેણે માનસીનું પાત્ર ભજવ્યું હતું.