Karan-Tejasswi Pics: એરપોર્ટ પર સ્પૉટ થયા કરણ કુંન્દ્રા- તેજસ્વી પ્રકાશ
બી-ટાઉન કપલ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ દરરોજ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ કરણ અને તેજસ્વીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરણ અને તેજસ્વી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન આ બંને કપલની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
આગામી વેકેશન પર જતા પહેલા કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એરપોર્ટ પર પાપારાઝીના કેમેરામાં કેદ થયા છે.
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા.
તસવીરોમાં બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યા છે.આ કપલે ઘણા પ્રસંગોએ જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ છે.
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના બહુચર્ચિત શો બિગ બોસ સીઝન 15થી કરણ અને તેજસ્વી એકબીજાને ડેટ કરી રહ્યા છે
આ શોથી કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ