સર્જરી કરાવ્યા વધુ હૉટ થઇ આ એક્ટ્રેસ, 36 વર્ષની ઉંમરે ટીવી પર અત્યારે મચાવી રહી છે જોરદાર ધમાલ, તસવીરોમાં જુઓ નવો અંદાજ
Mouni Roy Latest Photos: અભિનેત્રી મૌની રૉય (Mouni Roy)એ પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે થોડાક જ કલાકોમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇને હંગામો મચાવી રહી છે. જુઓ મૌની રૉયનો હૉટ અંદાજ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૌની રૉયે લાલ રંગની Satin હાઇ સ્લિટ ડ્રેસમાં પોતાનો લેટેસ્ટ લૂક ફેન્સની સાથે શેર કર્યો છે. નેટિઝન્સ તેના આ લૂકને હેલોવીન લૂક પણ માની રહ્યાં છે.
મૌની રૉયે પોતાના આ લૂકને બ્લેક બૂટ્સ અને બ્લેક સાઇડ બેગની સાથે ટીમઅપ કર્યો હતો.
આની સાથે જ મૌની રૉયનો આ ડ્રેસ સ્ટ્રેપલેસ હતો, જે વધુ એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો.
મૌની રૉય હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. જોકે, પહેલા મૌની રૉય આવી ન હતી. મૌની રૉયની ટ્રાન્સફોર્મેશનની કેટલીક તસવીરો સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મૌની રૉય આગામી વર્ષે જાન્યુઆરીમાં પોતાના બાળપણના દોસ્ત સાથે લગ્ન પણ કરી શકે છે.
શાનદાર ટેલિવિઝન કેરિયરની વચ્ચે મૌની રૉયે બૉલીવુડમાં પણ એન્ટ્રી કરી લીધી છે, અને સિલ્વર સ્ક્રીન પર તેને અક્ષય કુમારની ફિલ્મ 'ગૉલ્ડ'માં મોટો બ્રેક મળ્યો. આ ફિલ્મમાં મૌની રૉયે બૉલીવુડ ડેબ્યૂ કર્યુ છે.
મૌની રૉય પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જોકે આજકાલ તે પોતાના લગ્નની ખબરોને લઇને છવાયેલી રહે છે.
મૌની રૉયે ટ્રાન્સફોર્મેશનને જોઇએ તો સ્પષ્ટ છે કે તેને વર્કઆઉટ, ડાયેટ અને સર્જરીની મદદથી પોતાનો આખેઆખો લૂક અને બૉડી સ્ટ્રક્ચર જ બદલી નાંખ્યુ છે.
જોકે, તેને પોતાનો કોર્સ વચ્ચે જ છોડીને મુંબઇ આવવાનુ વિચાર્યુ અને બસ પછી પાછુ ફરીને નથી જોયુ.
કૉલેજના દિવસોમાં મૌની રૉય એક શાનદાર ડાન્સર હતી, એટલુ જ નહીં દિલ્હીમાં અભ્યાસ દરમિયાન મૌની રૉય એક બેસ્ટ કૉરિયોગ્રાફર પણ બની ગઇ હતી.
મૌની રૉયે 12મી સુધી અભ્યાસ બંગાળીમાં જ કર્યો હતો, ત્યારબાદ તે ગ્રેજ્યૂએશન માટે દિલ્હી આવી ગઇ હતી.