સર્જરી કરાવીને આ હૉટ એક્ટ્રેસે બદલી નાંખ્યો પોતાનો આખેઆખો લૂક, હવે કરી રહી છે લગ્ન, જુઓ તસવીરો.....
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉય હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. જોકે પહેલા મૌની રૉય આવી ન હતી. મૌની રૉયના ટ્રાન્સફોર્મેશનની કેટલીક તસવીરો સામે આવી છે. કહેવામા આવી રહ્યું છે કે મૌની રૉય આગામી વર્ષે જાન્યુઆરીમાં પોતાના બાળપણના મિત્ર સાથે લગ્ન કરી શકે છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાનદાર ટેલિવિઝન કેરિયરની વચ્ચે મૌની રૉયે બૉલીવુડમાં પગ મુક્યો અને સિલ્વર સ્ક્રીન પર તેને અક્ષય કુમારની ફિલ્મ 'ગૉલ્ડ'માં મોટો બ્રેક મળ્યો. આ ફિલ્મથી મૌની રૉયે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ છે.
મૌની રૉય પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
મૌની રૉયે ટ્રાન્સફોર્મેશનને જોઇતો સ્પષ્ટ છે કે તેને વર્કઆઉટ, ડાએટ અને સર્જરીની મદદથી પોતાનો આખેઆખો લૂક અને બૉડી સ્ટ્રક્ચરને જ બદલી નાંખ્યુ છે.
જોકે તેને પોતાના કોર્સને વચ્ચે જ છોડીને મુંબઇ આવવાનુ વિચાર્યુ અને બસ ફરી ક્યારેય પલટીને નથી જોયુ.
કૉલેજના દિવસોમાં મૌની રૉય એક શાનદાર ડાન્સર હતી, એટલુ જ નહીં નવી દિલ્હીમાં અભ્યાસ સમયે મૌની રૉય એક બેસ્ટ કોરિયોગ્રાફર પણ બની ગઇ હતી.
મૌની રૉયે 12મી સુધીનો અભ્યાસ બંગાળમાંથી કર્યો હતો. બાદમાં તે ગ્રેજ્યુએશન માટે દિલ્હી આવી ગઇ હતી.
'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' સીરિયલમાં મૌની રૉયે કૃષ્ણતુલસીનો રૉલ કર્યો હતો. મૌની રૉયના પરિવારમાં તેની માં મુક્તિ, પિતા અનિલ, અને ભાઇ મુખર પણ છે.
મૌની રૉયનો એક્ટિંગ સાથે જુનો સંબંધ છે, ખરેખરમાં, તેના દાદા શેખરચંદ્ર રૉય જત્રા થિએટર આર્ટિસ્ટ હતા. આની સાથે તેની માં મુક્તિ પણ થિએટર આર્ટિસ્ટ રહી છે.
28 સપ્ટેમ્બર 1985માં પેદા થયેલી મૌની રૉય બંગાળની રહેવાસી છે.
મૌની રૉયના ફેન ફોલોઇંગ સૌથી વધુ ટેલિવિઝન સીરિયલ નાગિનથી વધી હતી. આ સીરિયલ બાદથી તેને નાગિન પણ કહે છે.
મૌની રૉયે 'શશશ.... કોઇ હૈ' સહિત કેટલીય સીરિયલોમાં યાદગાર કામ કર્યુ છે. જોકે, કેરિયરની પહેલી સફળતા તેને ટેલિવિઝન સીરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'થી મળી હતી.
મૌની રૉય