ફન્કી ટીશર્ટ-રિપ્ડ જીન્સમાં ફરીથી દેખાયો 'તારક મહેતા...'ની જુની સોનુનો સ્ટાઇલિશ લૂક, એન્જૉય કરી રહી છે વેકેશન.....
મુંબઇઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જુની સોનુ હંમેશા પોતાના નવા અંદાજથી દરેકને ચોંકાવતી રહે છે. હવે એકવાર ફરીથી સોનુનુ દિલકશ અંદાજ દેખાયો છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે નિધિ ભાનુશાળી રિપ્ડ જીન્સ અને ફન્કી ટીશર્ટમાં દેખાઇ છે. જ્યાં તે તસવીરોમાં વેકેશન એન્જૉય કરતી દેખાઇ રહી છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)
નિધિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બેક ટૂ બેક આ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સ્ટાઇલિશ લાગી રહી છે. નિધિની આ તસવીરોમાં ઘાસ વાળા બગીચીમાં તે મસ્તી કરતી દેખાઇ રહી છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)
નિધિ ભાનુશાલી હરવા ફરવાનુ ખુબ પસંદ છે, અને હંમેશા તે વેકેશન મનાવવા નીકળી પડે છે. થોડાક મહિનાઓ પહેલા નિધિ ભાનુશાળી પોતાના દોસ્તો અને Petની સાથે કારમાં ફરવા નીકળી હતી, અને આ દરમિયાનની કેટલાક સુંદર લૉકેશનની તસવીર પણ તેને શેર કરી હતી. (તસવીરો – સોશ્યલ મીડિયા)
નિધિ ભાનુશાલી ઘણ સમય પહેલાથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉને છોડી ચૂકી છે, પરંતુ આજે પણ તે ખબરોમાં છવાયેલી રહે છે, અને આનુ કારણ તેની સ્ટાઇલ છે. (તસવીરો – સોશ્યલ મીડિયા)
હંમેશા નિધિ બિકીનીમાં પોતાની તસવીરો શેર કરી સોશ્યલ મીડિયા પર હલચલ મચાવી દે છે. આજ કારણથી તેની ખુબ ચર્ચામાં પણ થાય છે.(તસવીરો – સોશ્યલ મીડિયા)
નિધિ ભાનુશાલી