નિક્કી તંબોલીનો સાડી લૂક તેની સુંદરતામાં કરે છે વધારો, ફોટો જોઈને થઈ જશો ફિદા
અભિનેત્રી નિક્કી તંબોલી હંમેશા તેના ગ્લેમરસ અને હોટ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. નિક્કીએ તેની સાચી ઓળખ સલમાન ખાનના શો બિગ બોસ 14 થી મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે હંમેશા તેના ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.
તમે નિક્કી તંબોલીને વેસ્ટર્ન લુકમાં ઘણી વાર જોઈ હશે, આજે અમે તમને નિક્કી તંબોલીનો સાડી લુક બતાવવા જઈ રહ્યા છીએ.
બાય ધ વે, નિક્કી દેશી હોય કે વેસ્ટર્ન, તે દરેક લુકને કેવી આકર્ષક બનાવવો તે જાણે છે.
પરંતુ સાડીમાં નિક્કી તંબોલીની સુંદરતા તેના આકર્ષણમાં વધારો કરે છે.
આ ગ્રીન કલરની સાડીમાં અદ્ભુત પોઝ આપતા નિક્કી ખૂબ જ સુંદર લાગી રહી છે.
ગુલાબી સાડીમાં નિક્કી તંબોલીના ચહેરાની ગુલાબી ચમક ઘણી વધી રહી છે.
તમને જણાવી દઈએ કે નિક્કી તંબોલી સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે, નિક્કી સોશિયલ મીડિયા લવર છે અને હંમેશાં પોતના ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે.