ડિઝાઇનર સાડી અને પરફેક્ટ હેયરકટમાં એકદમ સેક્સી અને સુંદર લાગી રહી છે ટીવીની આ એક્ટ્રેસ, તસવીરો વાયરલ
મુંબઇઃ રૂબિના દિલૈક આમ તો એકમદ સ્ટાઇલિશ છે પરંતુ જ્યારે તે હસીના બની ઠનીને નીકળે છે ત્યારે ફેન્સનો પારો ચઢી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિવારે પણ રૂબિના દિલૈકને તે જ કાતિલ અંદાજ દેખાયો, તો લોકો જોતા જ રહી ગયા. રૂબિના દિલૈક રવિવારે બિગ બૉસ ઓટીટી વીકેન્ડ કા વાર સ્પેશ્યલ એપિસૉડમાં ગઇ હતી.
રૂબિના દિલૈકની આ સ્ટાઇલ જોઇને દરેક ચોંકી ગયા, રૂબિના દિલૈક ડિઝાઇનર સાડીમાં એકદમ સુંદર લાગી રહી હતી. તેના પર તેનો ન્યૂ હેરસ્ટાઇલ તેના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો.
રૂબિના દિલૈકના આ શાનદાર લૂક સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, સિલ્કની આ સાડીમાં રૂબિના દિલૈક ખરેખરમાં એકદમ શાનદાર અને સ્ટાઇલિશ લાગી રહી હતી.
વળી, રૂબિના દિલૈકની સાથે સાથે આ સ્પેશ્યલ એપિસૉડમાં નિક્કી તંબોલી પણ પહોંચી હતી, અને બન્નેએ શૉમાં જઇને ખુબ મસ્તી કરી હતી.
બન્નેએ ઘરમાં એન્ટ્રી લીધી અને અન્ય કન્ટેસ્ટન્ટની સાથે મળીને ખુબ મસ્તી કરી હતી, અને તેમને ટાસ્ક પણ આપ્યા હતા. ---