Oh God! હવે આ શું પહેરીને બહાર નીકળી ગઇ Uorfi javed !, વિચિત્ર ડ્રેસ જોઇને ફેન્સ ચોંક્યા
Urfi Javed Video: ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ (Uorfi Javed)એ તાજેતરમાં જ પોતાના ડ્રેસથી લોકોને ચોંકાવ્યા છે, તે મુંબઇમાં સ્પૉટ થઇ હતી, તે દરમિયાન એક્ટ્રેસે પોતાની ફેશનને એકદમ અલગ આઉટફિટથી શૉ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતે ઉર્ફી જાવેદ વ્હાઇટ મોનોકની પહેરીને જોવા મળી હતી. પરંતુ આ ડ્રેસમાં પણ તેની કલાકારી દેખાતી હતી, ફેશનના નવા નવા ગૉલ સેટ કરનારી એક્ટ્રેસ આ વખતે વધુ વિચિત્ર કપડામાં દેખાઇ હતી.
ઉર્ફી જાવેદે વ્હાઇટ બિકીની ડ્રેસમાં પોતાની સેક્સી બૉડી ફ્લૉન્ટ કરીને ઝાલર લટકાવી હતી. આ લૂકમાં એક્ટ્રેસ એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
ખાસ વાત છે કે, મુંબઇના રસ્તાં પર એક્ટ્રેસે પૈપરાજી સામે કિલર પૉઝ આપ્યા હતા, પોતાના યૂનિક લૂકને ફ્લૉન્ટ કરતી વખતે એક્ટ્રેસના ચહેરા પર થાક સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો હતો.
રિવીલિંગ કપડાંમાં ઉર્ફી જાવેદ પાછળ વળી વળીને તમામ પૉઝ આપ્યા હતા. પૈપરાજીએ આને કેમેરામાં કેદ કરી લીધા હતા.
ઉર્ફી જાવેદે હેવી મેકઅપ કર્યો હતો, અને બાર્બી ડૉલ સ્ટાઇલમાં ચોટલી બનાવી હતી. બિગ બૉસ ફેમ એક્ટ્રેસે આ લૂકને વ્હાઇટ હીલથી કમ્પલેટ કર્યો હતો.
ઉર્ફી જાવેદે આ ડ્રેસમાં પણ બેક સાઇડમાં શૉ કરતાં પુરા કૉન્ફિડેન્સથી પૉઝ આપ્યા હતા. કપડાંને લઇને એક્ટ્રેસનો એક્સપેરિમેન્ટ સતત ચાલુ જ છે.
પોતાની વિચિત્ર ફેશન સ્ટાઇલના કારણે એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ઘણીવાર ટ્રૉલ પણ થાય છે, પરંતુ તે કોઇની પરવા નથી કરતી. જોકે, કેટલાય ફેન્સને ઉર્ફી જાવેદનો આવો અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.
ઉર્ફી જાવેદ