Skin care tips: નિયમિત ફેશિયલ કરાવો છો તો સાવધાન, જાણો શું થાય છે નુકસાન
gujarati.abplive.com
Updated at:
11 Nov 2022 08:15 AM (IST)

1
કેટલાક લોકોની માન્યતા છે કે, 30 વર્ષની ઉંમર બાદ નિયમિત ફેશિયલ કરાવવું જોઇએ. જો કે વધુ ફેસિયલ પણ નુકસાનકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ફેશિયલથી સ્કિન ગ્લો કરે છે પરંતુ ફેશિયલના નુકસાન પણ છે.કેમિકલયુક્ત ક્રિમથી એલર્જી થઇ શકે છે.

3
વધુ ફેસિયલથી અને સ્કર્બથી સ્કિન ડેમેજ થઇ શકે છે અને રોમછિદ્ર ખીલી જવાથી સીબમ બને છે.જેના કારણે ખીલ પણ થઇ શકે છે.
4
વધુ ફેસિયલ સ્કિનની ડ્રાઇનેસમાં પણ વધારો થઇ શકે છે. નિયમિત ફેશિયલથી PH લેવલ બગડે છે
5
વધુ ફેસિયલ કરવાથી સ્કિન ટાઇપ વિરૂદ્ધનું ક્રિમનો યુઝ ઘણીવાર એલર્જી કરે છે અને સ્કિન પર લાલ ફોલ્લી થઇ જાય છે.
6
ફેસિયલ બાદ હેવી મેકઅપ કે ફેશવોસ ક્રિમથી ફેસ વોસ કરવાથી પણ સ્કિન ગ્લો ગાયબ થઇ જાય છે. શક્ય હોય ત્યાં સુધી નેચરલ ચીજોનો જ સ્કિન ટ્રીટમેન્ટ માટે ઉપયોગ કરવો જોઇએ, જેના સાઇડ ઇફેક્ટ નથી હતો