Uorfi Javed Outfit: ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને નીકળી ઉર્ફી જાવેદ, ટ્રૉલર્સ બોલ્યા- ભારતમાંથી બહાર કાઢી મુકવી જોઇએ....
Uorfi Javed New Look: સોશ્યલ મીડિયા પર ફરી એકવાર ઉર્ફી જાવેદે નવો અવતાર બતાવ્યો છે, આ વખતે તો ટીવી સ્ટાર ઉર્ફી જાવેદે હદ જ કરી દીધી છે. તેને કપડાં તો પુરેપુરો પહેર્યા છે, પરંતુ ટ્રાન્સપરન્ટ..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાન્સપરન્ટ ગ્રીન આઉટફિટ પહેરીને નીકળેલી ઉર્ફી જાવેદ આમ તો સુંદર લાગી રહી છે, પરંતુ લોકો તેના આ કપડાં પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. લોકોને તેની આ સ્ટાઇલે વિચારતા કરી દીધા છે.
ટ્રાન્સપરન્ટ ગ્રીન ડ્રેસમાં ઉર્ફી જાવેદ પોતાની ગ્રીન બિકીની ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
આ વખતે ઉર્ફી જાવેદે શરીરની સાથે સાથે પોતાના ચહેરો પણ ઢાંકી રાખ્યો છે. તસવીરોમાં ઉર્ફી માત્રે તેની આંખો જ બતાવતી દેખાઇ રહી છે.
ઉર્ફી જાવેદે આ આઉટફિટની સાથે ટાઇટ વન હેયરસ્ટાઇલ કેરી કર્યુ છે.
જેમ કે તમે બધા જાણો છો, ઉર્ફી જાવેદ કંઇક નવુ પહેરીને દરરોજ લાઇમલાઇટમાં આવે છે, અને પૈપરાજી તેને કવર ના કરે એવુ બની નથી શકતુ.
ઠીક આ જ રીતે પૈપરાજીએ તેની તસવીરો શેર કરી છે, સોશ્યલ મીડિયા પર તેની વિરુદ્ધ ટ્રૉલર્સ એક્ટિવ થઇ ગયા છે, અને અગણિત કૉમેન્ટો લખી રહ્યાં છે.
ઉર્ફી જાવેદના લૂકને જોઇને ટ્રૉલર્સ કહી રહ્યાં છે કે, આને હદ વટાવી છે. એક યૂઝરે કૉમેન્ટ કરતાં લખ્યું- મને એવુ લાગે છે કે, આને ભારતમાંથી બહાર કાઢી મુકવી જોઇએ. તો વળી બીજાએ લખ્યું- આથૂ..... ઉર્ફી જાવેદની તસવીરો પર યૂઝર્સ કેવી કેવી કૉમેન્ટ કરી રહ્યાં છે, તે તમે ખુદ જોઇ શકો છે.
પોતાની વિચિત્ર ફેશન સ્ટાઇલના કારણે એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર અનેકવાર ટ્રૉલ થાય છે, પરંતુ તે કોઇની પરવા નથી કરતી. જોકે, કેટલાય ફેન્સને ઉર્ફી જાવેદનો આવો અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.