મૉડલ જીજી હદીદએ બતાવી પોતાના 44 કરોડના ઘરની ઝલક, તસવીરો વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીજી હદીદના આ નવા ઘરની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.
મૉડલે જણાવ્યુ કે ઘરને બનવાની પ્રૉસેસને પુરુ થવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો.
પહેલા ઘર કરતા આ ઘરને ખુબ મોટુ બતાવવામાં આવી રહ્યું છે. રિપોર્ટનુ માનીએ તો જીજી હદીદ આને જે કિંમતે ખરીદ્યુ હતુ, તે કિંમત ભારતીય રૂપિયા પ્રમાણે 44 કરોડ રૂપિયા થાય છે.
રિપોર્ટનુ માનીએ તો આ ઘરનો વર્ષ 2018માં ખરીદવામાં આવ્યુ હતુ, આ પહેલા સેમ બિલ્ડિંગમાં મૉડલની પાસે એક બીજો ફ્લેટ હતો.
નવી દિલ્હીઃ સુપરમૉડલ જીજી હદીદ આજકાલ પ્રેગનન્સી પીરિયડનો એન્જૉય કરી રહી છે. પરંતુ તેને હાલના સમયે પોતાના ન્યૂયોર્કના નવા ઘરની ખુબ યાદ આવી રહી છે. આ ઘરને જીજી હદીદએ ખુદ ડિઝાઇન કર્યુ હતુ. જેને કોરોના વાયરસ ફેલાવાના સમય પહેલા જ પુરુ કરી દીધુ હતુ. આ ઘરમાં રહેવાની વાત કરવાની સાથે સાથે જીજી હદીદે ઇનસાઇડ તસવીરો શેર કરી છે, જે સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -