ભોજપુરી હસીનાના બૉલ્ડ ફોટોશૂટે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, દરેક પૉઝ પર ફેન્સ થઇ રહ્યાં છે ફિદા, જુઓ.........

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર વધુ એક એક્ટ્રેસે પોતાના ફોટોશૂટથી તહેલકો મચાવી દીધો છે. આ એક્ટ્રેસ છે રાની ચેટર્જી (Rani Chatterjee). ભોજપુરી સિનેમામાં સૌથી બૉલ્ડ હસીનામાં રાની ચેટર્જીનુ નામ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આજકાલ એક્ટ્રેસનો એક જોરદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બૉલ્ડ ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

વીડિયોમાં એક્ટ્રેસ એકદમ અતરંગી અંદાજમાં દેખાઇ રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રાની ચેટર્જી (Rani Chatterjee) બ્લેક મોનોકિનીમાં છે. તેને મોનોકિનીની ઉપર ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરેલુ છે.
તે ફોટોગ્રાફર્સની સામે એકથી એક બૉલ્ડ પૉઝ ક્લિક કરાવી રહી છે, જેમાં તેની અદાઓ જોઇને ફેન્સ પણ પાગલ થઇ રહ્યાં છે. ફોટોશૂટ દરમિયાન રાની ચેટર્જીનો સેક્સી અંદાજ દેખાઇ રહ્યો છે, તેને વાળ ખુલ્લા રાખેલા છે.
રાની ચેટર્જી (Rani Chatterjee) વર્ષ 2020માં વેબ સીરીઝ 'મસ્તરામ'માં દેખાઇ હતી, જેમાં તેને એકથી એક હૉટ અદાઓ આપી હતી, તેમાં તેને એક પહાડી છોકરીની ભૂમિકા નિભાવી હતી.
આ સીરીઝમાં તેને જબરદસ્ત બૉલ્ડ સીન આપ્યા હતા, જેની ચર્ચા ઇન્ટરનેટ પર ખુબ થવા લાગી હતી. રાની ચેટર્જીનો ઇન્ટીમેટ સીન ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.
રાની ચેટર્જી (Rani Chatterjee)
રાની ચેટર્જી (Rani Chatterjee)