Ilayda Alisan Photos: પોતાના નામની જેમ ખુબ જ ગ્લેમરસ છે આ તૂર્કીશ અભિનેત્રી, તેની સુંદરતાના લાખો ફેન્સ દિવાના
મોટાભાગની તુર્કી અભિનેત્રીઓ તેમની ગ્લેમરસ સ્ટાઈલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આવી જ ગ્લેમરસ અભિનેત્રીઓમાં ઈલાયદાનું નામ પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતુર્કીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે ઇલાયદા આલીશાન જે દેખાવમાં ખૂબ જ હોટ લાગે છે.
ઇલાયદા આલીશાનની સ્ટાઈલ તેના નામની જેમ જ આલીશાન છે, સાથે જ તે તુર્કીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે.
તેણીએ અત્યાર સુધીમાં ઘણા તુર્કી નાટકો અને ફિલ્મોમાં તેના અભિનયનો જાદુ બતાવ્યો છે, પરંતુ તે વર્ષ 2020માં આવેલા નાટક 'ધ પ્રોટેક્ટર'માં આયલિનની ભૂમિકા માટે ખૂબ જ જાણીતી બની હતી.
ઇલાયદા આલીશાને પણ મીની-ડ્રામા સિરીઝ 'ટેરાપિસ્ટ' દ્વારા પણ ઘણી લોકપ્રિયતા મેળવી અને ખૂબ જ ઓછા સમયમાં સારી ઓળખ બનાવી.
અભિનય ઉપરાંત, ઇલાયદા સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાનો જલવો બતાવતી જોવા મળે છે, અને પોતાની સ્ટાઈલથી લોકોને દીવાના બનાવે છે.
ઇલાયદા આલીશાન અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની એકથી વધુ ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.