'ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસા બાલ'- નોરા ફતેહીએ પીગળાવ્યુ હૂસ્નનુ સોનુ, જોતા જ રહી ગયા દિલવાળા............
મુંબઇઃ નોરા ફતેહીમાં કંઇક તો વાત છે... ચેહરો દેખાય છે અને વાતો થવા લાગે છે, અને જોનારા મદહોશ થઇને બસ એકટસે આ સુંદરતાને નિહારતા રહી જાય છે...... (તસવીરો- સોશ્યલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકવાર ફરીથી નોરા ફતેહીએ ચલાવી દીધો છે હૂસ્નનો જાદુ. હૂસ્નનુ સોનુ પીગળતા પીગળતા લોકોની આંખોમાં ઉતરી આવ્યુ તો જોઇને લોકોના દિલ જ થમી ગયા. (તસવીરો- સોશ્યલ મીડિયા)
નોરા ફતેહીની શાનદાર તસવીરો સોશ્યલ મીડિયા પર કેર વર્તાવી રહી છે, અને ચારેય બાજુ થઇ રહી છે આની જ ચર્ચા. નોરા ફતેહીએ ફક્ત બે જ તસવીરો શેર કરી છે અને આ બે તસવીરો કાફી છે લોકોના દિલને બેકરાર કરવા માટે........ (તસવીરો- સોશ્યલ મીડિયા)
નોરા ફતેહીને બૉડીકૉન આઉટફિટનો શોખ છે અને આને સુંદરતામાં કેરી કરવામાં કોઇ નોરા પાસે શીખે. આ દરેક વ્યક્તિના બસની વાત નથી. (તસવીરો- સોશ્યલ મીડિયા)
હૂસ્નની મલિકા નોરા ફતેહીની અદાઓ પણ વળી કોઇનાથી થોડી કમ છે. જોઇને શ્વાસ અધ્ધર થઇ જાય તો કહેવાનુ નહીં.(તસવીરો- સોશ્યલ મીડિયા)
ફેન્સ નોરાની આ અદાઓ પર તો મરે છે અને આ અલગ જ અંદાજ છે. નોરાને જોઇને લાગે છે કે આખી દુનિયાના ફેન્સ આ તસવીરો પર ફિદા છે. (તસવીરો- સોશ્યલ મીડિયા)