જલપરી બનીને સમુદ્રમાં મસ્તી કરતી દેખાઇ Avneet Kaur, બિકીનીમાં સ્ટનિંગ તસવીરો વાયરલ
Avneet Kaur, અવનીત કૌર આજકાલ પોતાના બૉલીવુડ ડેબ્યૂને લઇને ચર્ચામાં છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસ અત્યારે વેકેશન એન્જૉય કરવા માલદીવ પહોંચી છે, જેની તેને ખુદ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ જલપરી બનેલી દેખાઇ રહી છે.
અવનીત કૌર આ તસવીરોમાં રાફ્ટિંગ કરતી દેખાઇ રહી છે, બિકીનીમાં અવનીત કૌરનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે.
અવનીત કૌર અવારનવાર પોતાના ફેન્સ સાથે પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
અવનીત કૌરે પોતાની કેરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી, પરંતુ 20 વર્ષની ઉંમરમાં તેને જે મુકામ હાંસલ કર્યો છે તે કાબિલેતારીફ છે.
અવનીત કૌર બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ટીકૂ વેડ્સ શેરુથી બૉલીવુડમાં પગ મુકવાની છે.