Beauty Tips: જો તમારા પણ ડાર્ક સર્કલ દેખાય છે, તો આરીતે તેનાથી છુટકારો મેળવો..
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2024 01:02 PM (IST)
1
ચહેરા પર ખીલ, પિમ્પલ્સ, ડાર્ક સ્પોટ્સ ચહેરાની સુંદરતા ઘટાડે છે અને ચહેરાને ખરાબ બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ડાર્ક સ્પોટ્સથી છુટકારો મેળવવા માટે તમે આ વસ્તુઓનો ઉપયોગ કરશકો છો. આ તમને તેને દૂર કરવામાં મદદ કરશે.
3
ડાર્ક સ્પોટ્સ ઘટાડવા માટે, તમે દરરોજ તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવી શકો છો.
4
આ સિવાય તમે ચહેરા પર દહીં પણ લગાવી શકો છો. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ડાર્ક સ્પોટ્સને ઘટાડવામાં મદદ કરે છે.
5
જો તમે ઇચ્છો તો, તમે દરરોજ તમારા ચહેરા પર કોફી અને મધની પેસ્ટ પણ લગાવી શકો છો, તેનાથી ડાર્ક સ્પોટ્સ પણ ઓછા થાય છે.
6
તમે તમારા ચહેરા પર ચણાના લોટમાં લીંબુનો રસ ભેળવીને પણ લગાવી શકો છો, આનાથી કાળા ડાઘથી ઘણી રાહત મળશે.