Beauty Tips: આ નાની એવી સફેદ વસ્તુ તમારી સુંદરતા વધારશે, આ રીતે કરો તેનો ઉપયોગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2024 04:56 PM (IST)
1
છોકરો હોય કે છોકરી, દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા માંગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તમે તમારા ચહેરાને ચમકાવવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકો છો.
3
પાણીમાં ફટકડી ભેળવીને પેસ્ટ તૈયાર કરો, તેને ચહેરા પર 1 કલાક માટે લગાવો. તેનાથી ખીલ દૂર થઈ શકે છે.
4
એક ચમચી ફટકડીના પાઉડરમાં ઓલિવ અથવા નારિયેળનું તેલ મિક્સ કરો અને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. તેનાથી ડાઘ દૂર થશે.
5
ચહેરા પર ચમક લાવવા માટે, એક ચમચી ફટકડીમાં એક ચમચી મુલતાની માટી અને થોડું એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને તમારા ચહેરા પર લગાવો.
6
ફટકડીના પાવડરમાં ચણાનો લોટ અથવા કોફી મિક્સ કરો અને આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો. તેનાથી ટેનિંગ દૂર થશે.