Winter drink:શિયાળાની ઋતુમાં રાત્રે દૂધ સાથે આ મેવાને મિક્સ કરીને પીવાથી થાય છે અદભૂત ફાયદા
Winter drink:, શિયાળામાં આહારમાં એવી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે અને બીમારી દૂર રાખે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંજીરનું દૂધ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. અંજીર સાથે દૂધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. અંજીરનું દૂધ મોસમી બિમારીઓ જેમ કે ઉધરસ, ગળામાં દુખાવો અને તાવ વગેરેમાં આ દૂધ ઔષધનું કામ કરે છે.
અંજીર દૂધ એક બેસ્ટ ઇમ્યુનિટી પણ બૂસ્ટર પણ છે.તે સિઝનલ બીમારીથી દૂર રાખે છે તેમજ હાડકા અને દાંતને મજબૂત કરે છે.
અંજીરનું દૂધ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે.
અંજીરનું દૂધ પાચનમાં મદદ કરે છે, શિયાળામાં પેટ ખૂબ ખરાબ રહે છે, આવી સ્થિતિમાં અંજીરનું દૂધ પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે.
અંજીરને દૂધમાં ભેળવીને પીવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. તેમાં ટ્રિપ્ટોફેન અને મેલાટોનિન ભરપૂર માત્રામાં હોય છે જે રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.