Dark Underarm Remedies: ડાર્ક અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે અજમાવી જુઓ આ સરળ ઘરેલુ ટિપ્સ
કેટલીક વખત ખોટી રીતે હેર રિમૂવ કરવાના કારણે અન્ડર આર્મ્સની ત્વચા કાળી થઇ જાય છે, આ સ્થિતિના કારણે સ્લિવલેસ ડ્રેસ અવોઇડ કરવો પડે છે. જો કે કેટલાક સરળ ઘરેલુ નુસખાથી આ કાળાશને દૂર કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે બટાટાનો રસ લગાવો અને તેને સારી રીતે સૂકાય ગયા બાદ વોશ કરી લો. આ પ્રયોગ નિયમિત કરવાથી ધીરે ધીરે અન્ડર આર્મ્સની કાળાશ દૂર થશે.
ઓલિવ ઓઇલ અને ખાંડ મિકસ કરીને લગાવો અને 20 મિનિટ બાદ તેને વોશ કરી લો, આ પ્રયોગ નિયમિત કરવાથી ધીરે ધીરે અન્ડર આર્મ્સની કાળાશ દૂર થશે.
અન્ડર આર્મ્સને ક્લિન કરવા માટે આપ બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો.
કાકડીનો રસ પણ અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે કારગર છે. આ પ્રયોગ નિયમિત કરવાથી ધીરે ધીરે અન્ડર આર્મ્સની કાળાશ દૂર થશે.
અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે એલોવેરા પણ કારગર છે. તેના જેલને નિયમિત લગાવીને અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરી શકાય છે.
અન્ડર આર્મ્સની કાળાશને દૂર કરવા માટે સફજનનો સિરકો લગાવો, આ પ્રયોગથી પણ અન્ડર આર્મ્સની કાળાશ દૂર થાય છે.