Belly fat : આ ટિપ્સની માત્ર ગણતરીના દિવસોમાં જ પેટની ચરબીને કરો દૂર, ફોલો કરો આ રૂટીન
gujarati.abplive.com
Updated at:
27 Mar 2022 12:10 PM (IST)
1
જો આપ ઝડપથી પેટની ચરબીથી છૂટકારો મેળવવા માંગતો હોતો સૌ પ્રથમ ખાંડને ડાયટમાંથી દૂર કરી દો. ખાંડનું સેવન તદન બંધ કરી દો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
લો કાર્બોહાઇડ્રેઇટ અને ફાઇબરથી ભરપૂર ડાઇટ લેવાથી ફેટને ઓછું કરી શકાય છે. ડાયટમાં તાજા સિઝનલ ફળો અને સલાડને ભરપૂર માત્રામાં સામેલ કરો
3
ખાવામાં પ્રોટીનની માત્રા વધારીને પણ ફેટનો ઓછું કરી શકાય છે. તેના પેટ પણ ભરેલું રહેલું રહે છે.
4
મેદસ્વીતાથી છૂટકાવો મેળવવા માટે સવારે ખાલી પેટ ગરમ હૂંફાળું પાણી પીવો અને સૂતા પહેલા ગરમ પાણીનું સેવન કરો
5
એક જ સમયે ભરપેટ જમવાના બદલે 2-3 કલાકના અંતરે થોડું થોડું ખાવાની આદત પાડો, આપના રૂટીનમાં એક કલાક વર્કઆઉટ માટે નિયમિતપણે ફાળો
6
વેઇટ ગેઇનનું મુખ્ય કારણ મેદસ્વીતા હોય છે તો સ્ટ્રેસ ન લો, માનસિક તણાવથી દૂર રહો. મેડિટેશન કરો