Sweet Corn Chaat: હવે ઘરે જ મકાઈના દાણામાંથી સ્વીટ કોર્ન ચાર્ટ બનાવો, લોકો આંગળીઓ ચાટતા રહી જશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2024 05:41 PM (IST)
1
જો તમે પણ કંઈક મસાલેદાર ખાવાની ઈચ્છા રાખો છો તો તમે સ્વીટ કોર્ન ચાટ ઘરે બનાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સૌ પ્રથમ તમે મકાઈના દાણાને ધોઈ લો, પછી તેને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.
3
એક પેનમાં બટર ગરમ કરો અને તેમાં મકાઈના દાણા નાખો, આ દાણાને 2 થી 3 મિનિટ સુધી ગરમ કરો અને તેને સારી રીતે ફ્રાય કરો.
4
હવે તેમાં થોડું પાણી, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને મીઠું ઉમેરો.
5
આ મિશ્રણને 3 થી 4 મિનિટ સુધી પકાવો, પછી તેને એક બાઉલમાં કાઢી, ઉપર લીલા ધાણા નાખી સર્વ કરો.
6
આ રેસીપી ઓછા સમયમાં તૈયાર થાય છે. તમે તેમાં તમારી પસંદગીના મસાલા પણ ઉમેરી શકો છો.