Mushroom Sandwich: સવારના નાસ્તામાં કઈક સ્પેશ્યલ ખાવા માંગો છો, તો આ મશરૂમ સેન્ડવીચને એકવાર જરૂરથી ટ્રાય કરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jul 2024 12:54 PM (IST)
1
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તમે તેની સેન્ડવીચ બનાવીને રોજ સવારે ખાઈ શકો છો, તેનાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ થશે.
3
મશરૂમ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં લસણ, ડુંગળી, લીલા મરચાં અને મશરૂમ નાખીને સારી રીતે ફ્રાય કરો.
4
હવે તેમાં મીઠું, મરચું પાવડર અને ચાટ મસાલો ઉમેરો અને મિશ્રણને સારી રીતે મિક્સ કરો.
5
મિશ્રણ તૈયાર થયા પછી, મશરૂમના મિશ્રણને બ્રેડ સ્લાઈસ પર ફેલાવો. હવે સેન્ડવીચને ગ્રીલ કરીને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
6
સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, તમે તેમાં મેયોનેઝ, ટોમેટો સોસ, ચીઝ અને ટોસ્ટેડ બ્રેડ ઉમેરી શકો છો.