Paneer Recipe: ઘરે પનીર બનાવવાના આ છે સરળ રીત, આ રીતે તૈયાર કરો હોમમેડ પ્યોર પનીર
gujarati.abplive.com
Updated at:
04 Jul 2024 07:54 AM (IST)
1
બજાર જેવું પનીર ઘરે બનાવવા માટે તમે આ સરળ ટિપ્સ ફોલો કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને પનીર પસંદ છે, આવી સ્થિતિમાં તમે દૂધમાંથી ઘરે પનીર બનાવી શકો છો.
3
પનીરી બનાવવા માટે તમારે દૂધ ઉકાળીને ગરમ કરવું પડશે, હવે તેમાં થોડી બુંદ લીંબુનો રસ ઉમેરો.
4
જ્યારે દૂધ દહીં થઈ જાય ત્યારે તેને કોટનના વ્હાઇટ કપડામાં કાઢીને પાણીને નીચોવી નાખો. બાદ તેને કપડા સાથે સારી રીતે ધોઇ લો
5
હવે તેને ફ્રિઝમાં બેથી 3 દિવસ સ્ટોર કરીને યુઝ કરી શકો છો,
6
આ પનીરને ઇચ્છિત શેપ આપીને યુઝ કરી શકો છો