Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Coffee Cake Recipe: જો તમને કઈક ગળ્યું ખાવાનું મન છે તો હવે ખૂબ ઓછા સમયમાં બનાવો આ ખાસ કોફી કેક, તેની રેસીપી સરળ છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2024 01:53 PM (IST)
1
જો તમે ઘરે સ્વાદિષ્ટ અને મીઠી વસ્તુ બનાવવા અને ખાવા માંગતા હોવ તો કોફી કેક શ્રેષ્ઠ વિકલ્પ છે. ઓછા સમયમાં બનાવવાની આ એક સરળ રેસીપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કોફી કેક બનાવવા માટે એક બાઉલમાં દહીં, કોફી પાવડર, તેલ, દૂધ અને વેનીલા એસેન્સ નાખી બધું બરાબર મિક્સ કરી લો.
3
બીજા બાઉલમાં લોટ, ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મીઠું ચાળી લો. હવે બંને મિશ્રણને મિક્સ કરો.
4
હવે આ બેટરને ગ્રીસ કરેલા બેકિંગ ટીનમાં રેડો. હવે ઓવનમાં 30-35 મિનિટ અથવા કેક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો.
5
હવે કેકને ઠંડુ થવા દો અને પછી સર્વ કરો. જો તમે ઈચ્છો તો કેકમાં કિસમિસ, બદામ અથવા ચોકલેટ ચિપ્સ પણ ઉમેરી શકો છો. તેનાથી કેકનો સ્વાદ વધશે.
6
જો તમારી પાસે ઓવન નથી, તો તમે કૂકરમાં પણ કેક બનાવી શકો છો. તમે તેના પર આઈસિંગ પણ લગાવી શકો છો.