Beauty Tips: વિટામિન D ની ઉણપના કારણે માત્ર હાડકાં જ નબળા નથી થતાં પરતું, ત્વચાને પણ થઈ શકે છે નુકશાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2024 03:47 PM (IST)
1
વિટામિન ડી હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તે ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ચાલો તમને વિટામિન ડીની ઉણપથી થતા નુકસાન વિશે જણાવીએ.
3
વિટામીન ડીની ઉણપને કારણે ત્વચા પર ફોલ્લીઓ થવાનું જોખમ વધી જાય છે.
4
વિટામીન D ની ઉણપને કારણે ઘણી વખત ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે અને એલર્જી થવાની શક્યતા વધી જાય છે.
5
આટલું જ નહીં, વિટામિન ડીની ઉણપથી ત્વચાની ચામડી ઉખડવા જેવી સમસ્યા થઈ શકે છે.
6
સોરાયસીસ, એ એક ગંભીર ત્વચાનો રોગ છે, જે વિટામિન ડીની ઉણપને કારણે પણ થઈ શકે છે.