ખૂબ જ અસરકારક અને કારગર છે હેલ્થ અને બ્યુટીની આ સરળ ઘરેલુ ટિપ્સ, અજમાવી જુઓ
gujarati.abplive.com
Updated at:
14 Dec 2021 10:18 AM (IST)
1
ગરદન પર લીંબુ રગડવાથી કાળાશ દૂર થાય છે, લીંબુ ઘસીને 15 મિનિટ બાદ વોશ કરી લો, કાળાશ દૂર થશે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો શરીરના કોઇ ભાગમાં ગેસના કારણે અસહ્ય દુખાવો થતો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ ખતમ થઇ જાય છે અને દુખાવામાં તરત જ રાહત મળે છે.
3
સૂતા પહેલા અને જાગ્યાના તરત જ બાદ પાણી પીવાથી આપની યાદશક્તિમાં વૃદ્ધિ થાય છે ઉપરાંત તે સ્કિનને હાઇડ્રેઇટ રાખવાનું પણ કામ કરે છે. પેટ સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
4
એલોવેરા જેલને આપના ચહેરા પર લગાવો બાદ બરફના ટૂકડાથી મસાજ કરો, વીસ મિનિટ બાદ ચહેરાને ધોઇ લો, પિમ્પલ્સની સમસ્યામાં આ કારગર છે.
5
સ્પાઇસી ફૂડ લીધા બાદ એક ગ્લાસ છાશ પીવાનું ન ભૂલો, આવું કરવાથી મશાલાથી થતી એસિડીટિથી બચી શકાશે.