Cancer symptoms: સાયલન્ટ કિલર છે Cancer, આ લક્ષણો શરીરમાં અનુભાય તો થઇ જજો સાવધાન
સ્તન કેન્સરની જેમ હવે સર્વાઈકલ કેન્સરના કેસ પણ વધી રહ્યા છે. આ રોગથી મૃત્યુદર પણ વધી રહ્યો છે. ડોક્ટરોના મતે સર્વાઈકલ કેન્સરનું મુખ્ય કારણ HPV વાયરસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપને યુરીનમાં બ્લડ આવતું હોય તો આ સર્વાઇકલ કેન્સરનું લક્ષણ પણ હોઇ શકે છે. જો આપને ડાયાબિટિસ કે કિડની સ્ટોન ન હોય તો આ સમસ્યાનું નિદાન ઝડપથી કરાવવું
પ્રાઇવેટ પાર્ટમાં વધુ પડતું વ્હાઇટ ડિસ્ચાર્જ પણ આ ગંભીર જીવલેણ બીમારીના આપે છે સંકેત
મહિલામાં અનિયમિત પિરિયડ પણ સર્વાઇકલ કેન્સરનું હોઇ શકે છે.
ભૂખ ઓછી લાગવી અને પેટના નીચના ભાગમાં પીડા પણ આ જ સમસ્યાના સંકેત આપે છે.
જો આપને વારંવાર તાવ આવી જતો હોય અને નબળાઇ અનુભવાતી હોય તેમજ તાવ 100થી વધુ રહેતો હોય તો આ તમામ સર્વાઇલ કેન્સરના સંકેત હોઇ શકે છે.
ભૂખ ન લાગવાની સાથે આપનું વજન સતત ઉતરી રહ્યું હોય તો પણ સમયસર ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. આ ઉપરોક્ત લક્ષણો શરીરમાં અનુભવાયા તો કેટલાક રિપોર્ટ કરાવવા જરૂરી બની જાય છે