Poha in Breakfast: સવારે નાસ્તામાં ખાવ પોહા, દિવસભર શરીરમાં રહેશે ઉર્જા
gujarati.abplive.com
Updated at:
05 Jul 2022 09:24 PM (IST)
1
પોહા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ખાસ કરીને જો તમે સવારના નાસ્તામાં પોહા ખાઓ છો, તો તે તમારા શરીરને ઉર્જાવાન બનાવી શકે છે. ચાલો જાણીએ પોહા ખાવાથી શરીરને શું ફાયદા થાય છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પોહા ખાવાથી પાચન શક્તિ મજબૂત બને છે.
3
પોહામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે તમારા શરીરને ઉર્જાવાન રાખે છે.
4
નાસ્તામાં પોહા ખાવાથી તણાવ ઓછો થાય છે
5
નાસ્તામાં પોહા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે. ખાસ કરીને પોહા બનાવતી વખતે તેમાં ઘણી બધી શાકભાજી ઉમેરો.
6
નાસ્તામાં પોહા ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેના કારણે તમારા શરીરના વજનને નિયંત્રિત કરી શકાય છે.
7
ઘરે પોહા બનાવતી વખતે તેમાં વધુ શાકભાજી ઉમેરો, તેનાથી તમને વધુ ફાયદો થશે. (All Photo - Freepik)