Weight Loss in Thyroid :થાઈરોડના કારણે વધી રહ્યું છે વજન તો આ ટિપ્સને કરો ફોલ
થાઈરોડ બે પ્રકારના હોય છે. એક હાઈપો અને હાઈપર થાયરાઈડિજ્મ. હાઈપોથાયરાઈડિજ્નથી ગ્રસ્ત દર્દીઓનું વજન ફટાફટ વધે છે. આ પરિસ્થિતિમાં દર્દીઓએ તેમનું વજન કંટ્રોલ કરવાની જરૂર હોય છે. જો વજન ઘટાડવાના પ્રયાસ ન કરવામાં આવે તો શરીરમાં ઘણી સમસ્યા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથાઈરોઈડથી ગ્રસ્ત દર્દીઓએ હેલ્ધી ડાયટ લેવું જોઈએ. આનાથી વજન કંટ્રોલમાં આવે છે. આ સાથે અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.
જો તમને થાઈરોઈડની સમસ્યા છે. તો નિયમિત રીતે એક્સરસાઈઝ જરૂરી છે. આનાથી વજન કંટ્રોલમાં રહેશે.
વજનને કંટ્રોલ કરવા માટે ગ્રીન ટીને હેલ્ધી ગણવામાં આવે છે. જો તમને થાઈરોઈડ છે, તો ગ્રીન ટીનું સેવન કરો.
મધના સેવનથી શરીરનો સોજો ઓછો થાય છે. જે વજન ઘટાડે છે.
થાઈરોઈડમાં ચિયા સિડ્સનું સેવન કરો. જેનાથી વજન કંટ્રોલમાં થશે.
થાઈરોઈડના દર્દીઓને ચાલવાની આદત રાખવી જોઈએ. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.