Exercising for Better Sleep: સારી ઉંઘ માટે આ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝને રૂટિનમાં કરો સામેલ, તેના થશે ફાયદા
Stertching for Better Sleep: સારી ઊંઘ માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. તે માત્ર સારી ઊંઘ લાવવામાં જ મદદ નથી કરતું પરંતુ માંસપેશીઓને રાહત અને લચીલાપન લાવવામાં પણ કારગર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણીએ કેવી રીતે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી સારી ઊંઘ આવે છે.
Forward Fold:આ સ્ટ્રેચિંગ તમે ઉભા રહીને અથવા બેસીને કરી શકો છો. આ સ્ટ્રેચિંગ પીઠ અને પગના સ્નાયુને લચીલા બનાવવામાં મદદ કરે છે. પાચનક્રિયા પણ સુધારે છે. પાંચ મિનિટ સુધી આ સ્ટ્રેચિંગ કરવાથી તણાવ દૂર થવાની સાથે બ્લડપ્રેશર પણ સંતુલિત રહે છે.
Sphinx Exercise:આ કસરત કરવાથી પીઠની માંસપેશીઓ તો ખુલી જાય છે, સાથે સાથે તેમને શક્તિ પણ મળે છે.
Pigeon Stretching: આ કસરત એવા લોકો માટે શ્રેષ્ઠ છે જે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરે છે. આમ કરવાથી હિપ્સનો સ્ટ્રેચ ખોલવામાં મદદ મળે છે.
Plank: તમારી જાતને કૂલ ડાઉન કરવા માટે આ કસરત શ્રેષ્ઠ છે. આ કસરત કરવાથી શરીરને દિવસભર ઘણો આરામ મળે છે.
Child Pose: આ આસન કરવા માટે બાજુઓને છતની તરફ ધુમાવો, આવું કરવાથી બાજુ ખભાથી સ્ટ્રેચ થશે.તેનાથી આખા શરીરને ખૂબ આરામ મળે છે.