ઉનાળામાં આદુ ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક, આ બીમારીઓનું વધી જાય છે જોખમ
gujarati.abplive.com
Updated at:
18 May 2024 09:59 PM (IST)
1
ઉનાળામાં વધુ પડતો આદુનો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે અમે તમને આનાથી થતા નુકસાન વિશે વિગતવાર જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આદુ પ્રકૃતિમાં એસિડિક હોય છે. તે વધારે ખાવાથી હાર્ટબર્ન થઈ શકે છે. આ કારણોસર આપણે કહી શકીએ કે વધુ આદુ ખાવાથી શુગર લેવલ ઓછું થઈ શકે છે.
3
આ હાઈપોગ્લાયકેમિઆનું કારણ બની શકે છે. તેથી વધુ પડતું આદુનુ સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
4
ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું આદુ ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે છે.
5
જો તમારું પાચનતંત્ર નબળું છે તો તમારે આખા દિવસમાં માત્ર 1-2 ગ્રામ આદુ ખાવું જોઈએ. આનાથી વધુ ખાવાથી તમારું પેટ બગડી શકે છે.
6
જો તમે વજન અને સ્થૂળતા ઘટાડવાનું વિચારી રહ્યા છો તો તમારે ઓછામાં ઓછું આદુ ખાવું જોઈએ. કારણ કે તે ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે.
7
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)