Drinking Water After Eating: શું તમે જમ્યા બાદ તરત જ પાણી પીવો છો? જાણો તેના નુકસાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Dec 2023 04:26 PM (IST)
1
જમ્યા પછી તરત જ પાણી પીવાથી શરીરનું વજન વધી શકે છે. તેથી, જમ્યા પછી તરત જ પાણી ન પીવો. (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જમ્યા પછી તરત જ પાણી પીવાથી લાળની ઉણપ સર્જાઈ શકે છે, જે પાચનની સમસ્યાઓનું કારણ બની શકે છે. (Photo - Freepik)
3
જમ્યા પછી પાણી પીવાથી શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર અસંતુલિત થઈ શકે છે. (Photo - Freepik)
4
જમ્યા પછી પાણી પીવાથી અપચો થઈ શકે છે. (Photo - Freepik)
5
ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે શરીરમાં ગ્લુકોઝ ચરબીમાં ફેરવાઈ જાય છે. (Photo - Freepik)
6
જમ્યા પછી પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. (Photo - Freepik)