Health: ઇમ્યુનિટિ બૂસ્ટર છે હર્બ્સ ટી, સેવનથી એક નહિ અનેક સંક્રામક બીમારી આપે રક્ષણ, આ રીતે કરો તૈયાર
gujarati.abplive.com
Updated at:
14 Oct 2023 09:44 AM (IST)
1
ચાની ચુસ્કુ સ્ફર્તિની સાથે આપને રોગોથી બચાવે અને ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરે તો કેવું, જાણીએ હર્બ્સ ટીના ફાયદા
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કેટલીક વસ્તુ ચામાં ઉમેરવાથી ચા હેલ્ધી બને છે. આદુ સહિતની વસ્તુ તેને ટેસ્ટી અને હેલ્ધી બનાવશે,
3
આ ચાય સંક્રમિત બીમારીઓથી પણ રક્ષણ કરે છે. ચાયમાં આ જડીબુટ્ટી ઉમેરવાથી હેલ્ધી બનશે.
4
ચાયમાં ઇલાયચી ઉમેરવાથી તે જે રોગ પ્રતિકારશક્તિ પણ વધારશે અને વધુ સ્વાદિષ્ટ પણ બનશે
5
તુલસીની ચાયનું સેવન સંક્રમણથી બચાવશે, આદુની ચા પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે.
6
મરીની પણ હર્બ્સ ટી બનાવી શકો છો. જેનું સેવન પણ રોગપ્રતિકાર શક્તિ વધારશે. મરીની ટી બનાવવા માટે હૂંફાળુ પાણી લો તેમા લીંબુ રસ ઉમેરો અને બાદ મરી ઉમેરો આપ આદુનો રસ પણ ઉમેરી શકો છે. આ ટીન આપને શરદી ઉધરસમાં રાહત આપવાની સાથે આ બીમારીથી બચાવે છે