Health: શું આપ નિયમિત લિપસ્ટિક કરો છો, તો સાવધાન, સ્વાસ્થ્ય માટે આ કારણે છે હાનિકારક
સુંદર દેખાવું કોને ન ગમે. કદાચ આ જ કારણ છે કે, બજારમાં અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ ડિમાન્ડ હંમેશા રહે છે. આ બ્યુટી પ્રોડક્ટ્સમાં મહિલાઓની પહેલી પસંદ લિપસ્ટિકનો પણ સમાવેશ થાય છે. જો કે તેને લગાવવાના નુકસાન પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલિપસ્ટિક કેવી રીતે શરીર માટે હાનિકારક બની શકે છે, અમે આ લેખમાં વિગતવાર સમજીએ, લિપસ્ટિક લગાવવાના અનેક નુકસાન છે.
લિપસ્ટકથી હોર્મોન્સ ઇમ્બેલેન્સ થઇ શકે છે, ઇનફર્ટિલિટીની આશંકા પણ રહે છે. જે હોઠની કુદરતી રંગત છીનવી લે છે.સતત યુઝથી હોઠ કાળા થઇ શકે છે.
નિયમિત લિપસ્ટિક લગાવવાથી આંખોમાં બળતરા સોજો થાય છે, ત્વચામાં ચકમા થઇ શકે છે.
ગર્ભવતી મહિલાઓને ખાસ કરીને બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.. ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન લિપસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઇએ.
જો આપને લિપસ્ટિકનો વધુ શોખ હોય તો હંમેશા હર્બલ લિપસ્ટિર યુઝ કરો અને ખરીદતાં પહેલા ઇન્ગ્રીડિયન્ટસ ચેક કરો.
લિપસ્ટિકને ક્યારેય પણ હોઠ પર સીધા જ અપ્લાય ન કરો. તેને લગાવતા પહેલા પહેલા લિપ બામ લગાવો,