Milk for Weight Loss: વજન ઘટાડવા માટે આ રીતે કરો દૂધનું સેવન
gujarati.abplive.com
Updated at:
27 Jun 2022 06:30 AM (IST)
1
દૂધના સેવનથી શરીરનું વજન પણ ઘટાડી શકાય છે. જો કે તેના સેવનની રીત યોગ્ય હોવી જોઈએ. જો તમે ખોટી રીતે દૂધનું સેવન કરો છો તો તે વજન ઘટાડવાને બદલે વધી શકે છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે દૂધનું સેવન કેવી રીતે કરવું- (ફોટો - ફ્રીપિક)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વજન ઘટાડવા માટે હંમેશા ઓછી ચરબીવાળા દૂધનું સેવન કરો. સંપૂર્ણ ચરબીયુક્ત દૂધનું સેવન કરવાથી વજન વધે છે. (ફોટો - ફ્રીપીક)
3
સવારના નાસ્તામાં પલાળેલી બદામ સાથે ઠંડુ દૂધ પીવો. તેનાથી વજન ઘટશે. (ફોટો - ફ્રીપીક)
4
હળદરવાળું દૂધ પીવાથી શરીરનું વજન ઓછું થાય છે. (ફોટો - ફ્રીપીક)
5
નાસ્તામાં દૂધ સાથે ઓટ્સ ખાઓ. તેનાથી વજન ઘટશે. (ફોટો - ફ્રીપીક)
6
રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ લો ફેટ દૂધ લો. (ફોટો - ફ્રીપીક)
7
ઓટમીલ અને દૂધનું સેવન કરવાથી પણ શરીરનું વજન ઘટાડી શકાય છે. (ફોટો - ફ્રીપીક)