જો તમે રોજ જીરું ખાશો તો આ બીમારીઓથી દૂર રહેશો, જાણો દરરોજ કેટલું જીરું ખાવું જોઈએ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jul 2024 01:09 PM (IST)
1
ખાશ કરીને સ્ત્રીઓએ દરરોજ એક ચમચી (લગભગ 5 ગ્રામ) જીરું ખાવું જોઈએ. તમે તેને તમારા ખોરાકમાં ઘણી રીતે સામેલ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જીરું પાચનતંત્રને સુધારે છે: જીરું પાચનતંત્રને મજબૂત બનાવે છે. આને ખાવાથી ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે તેમજ પાચન સંબંધી સમસ્યાઓથી રાહત મળે છે.
3
રોગપ્રતિકારક શક્તિ વધારે છે: જીરામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ શરદી, ઉધરસ અને અન્ય રોગો સામે લડવામાં મદદ કરે છે.
4
પીરિયડ્સ દરમિયાન રાહત: જીરું પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ખેંચાણ ઘટાડે છે. તેને નિયમિત રીતે ખાવાથી માસિક ધર્મની સમસ્યા ઓછી થાય છે.
5
વજન ઘટાડવામાં મદદરૂપ: જીરું મેટાબોલિઝમ વધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ખાવાથી શરીરની ચરબી ઓછી થાય છે.