Health Tips: આ કારણે છે મીઠું સફેદ ઝેર સમાન છે, જાણો દિવસમાં માત્ર 5 ગ્રામ લેવાથી શુ થાય છે ગજબ ફાયદા
વધુ પડતું મીઠું કે ખાંડ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. જો તમે બંને એકસાથે ખાવાનું બંધ કરી દો તો તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીઠું આપણા આહારમાં સોડિયમનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જો કે, તેનો અતિરેક નુકસાનકારક છે. બજારમાં જંક ફૂડ સહિત અનેક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે જેમાં સોડિયમની માત્રા વધુ હોય છે. હવે આપણા માટે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ખરેખર સોડિયમ ક્યાં છુપાયેલું છે.
સોડિયમ કટ કરવાની સૌથી શ્રેષ્ઠ રીત તાજા ફળો શાક અને આખા અનાજને ડાયટમાં સામેલ કરો. લીન પ્રોટીન, કેટલાક મસાલા જે તમારા શરીરમાં મીઠાની કમીની ભરપાઇ કરે છે.
ઘણા મસાલા અને ચટણીઓ, જેમ કે સોયા સોસ, કેચઅપ અને સલાડ ડ્રેસિંગમાં હાઇ લેવલનું સોડિયમ હોય છે. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકો છો.
આપ આખા દિવસમાં કેટલું સોડિયમ લો છો તેની નોંઘ ચોકક્સ લેવી જોઇએ. કઇ રીતે આપ સોડિયમને શરીરમાં ક્યાં સોર્સથી ઇનટેક કરી રહ્યાં છો તેની નોંધ ચોક્કસ લો.