Health Tips: આ ફૂડને ડાયટમાં કરો સામેલ, આંખોના સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
ગાજર આંખો માટે ફાયદાકારક છે કારણ કે ગાજરમાં મોજૂદ બીટાકેરોટીન શરીરમાં વિટામિન એમાં પરવર્તિત થઇ જાય છે. વિટામિન એ અમારી આંખોને હેલ્થી રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિટ્રસ ફ્રૂટ એટલે ખાટા ફળ આંખ માટે ફાયદાકારક છે. સિટ્રસ ફૂડમાં વિટામિન સી હોય છે. જે આંખોના પડદાને હેલ્ધી રાખે છે. રોજ ઓછામાં ઓછા ત્રણ સિટ્રસ ફળ લેવા જોઇએ.
ઇંડાની જર્દી પણ આંખોના પડદા માટે હેલ્ધી હોય છે. તેમાં મળતા જિંક આંખો માટે વધુ ફાયદાકારક હોય છે.
મેવા એન્ડ ઓયલ સીડસ આંખો માટે ફાયદાકારક છે. મેવા અને ઓઇલ સીડસમાં મોજૂદ ઓમેગો 3 ફેટી એસિડ આંખો અને શરીરને હેલ્ધી રાખે છે.
લીલા પાનના શાકભાજી મોતિયાબિંદથી બચાવે છે. પાલક ખૂબ જ હિતકારી છે. જો આપ નિયમિત રીતે લીલા શાકભાજી લેશો તો મોતિયા બિંદની સમસ્યા ઓછી થઇ જાય છે.
જો આપ સતત કમ્પ્યુટર કે લેપટોપ પર કામ રહેતા હો તો એન્ટી લેયર સ્ક્રિન પર કામ કરો. તેનાથી આંખોને વધુ નુકસાન નહીં પહોંચે