Vitamins for Weight Loss: પેટની ચરબી ઘટાડવા માંગો છો? આહારમાં સામેલ કરો આ વિટામિન્સ
વધતા વજનને કાબૂમાં રાખવું ખૂબ મુશ્કેલ છે. જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો તો વિટામિનથી ભરપૂર આહાર લો. કેટલાક વિટામિન્સ છે, જે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ આ વિટામિન્સ વિશે- (ફોટો - ફ્રીપિક)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજન કે પેટની ચરબી ઘટાડવા માટે વિટામિન ડીથી ભરપૂર ખોરાક લો. સૂર્યપ્રકાશને વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. આ સિવાય પનીર, દૂધ, ઈંડામાં પણ વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. (ફોટો - ફ્રીપિક)
શરીરના વધતા વજનને નિયંત્રણમાં રાખવા માટે, વિટામિન બીથી ભરપૂર ખોરાક લો. માછલી, ટામેટા, બટેટા, મશરૂમ વગેરેમાં વિટામીન B ભરપૂર માત્રામાં હોય છે (ફોટો - ફ્રીપીક)
પેટની ચરબી ઘટાડવા માટે વિટામિન સી જરૂરી છે. સાઇટ્રસ ફળો અને શાકભાજીમાં સારી માત્રામાં વિટામિન હોય છે. (ફોટો - ફ્રીપિક)
વિટામિન્સ ઉપરાંત અન્ય ઘણા જરૂરી મિનરલ્સનું સેવન કરીને પણ વજન ઘટાડી શકાય છે. વજન ઘટાડવાની સાથે સાથે તે તમને શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે. (ફોટો - ફ્રીપિક)
વજન ઘટાડવા માટે, કેલ્શિયમ સમૃદ્ધ ખોરાક લો. (ફોટો - ફ્રીપિક)
આયર્ન યુક્ત આહાર લેવાથી શરીરના વધતા વજનને નિયંત્રિત કરી શકાય છે. (ફોટો - ફ્રીપિક)