વાળ માટે વરદાન સમાન છે આ તેલ, આ રીતે કરો ઉપયોગ, હેર સંબંધિત તમામ સમસ્યાથી મળશે છૂટકારો
gujarati.abplive.com
Updated at:
11 Apr 2022 09:39 AM (IST)
1
ફેશન અને સ્ટાઇલના કારણે આપણે હેર પર અનેક કેમિકલ્સયુક્ત પ્રોડક્ટસનો ઉપયોગ કરીએ છીએ. જેના કારણે વાળ ડેમેજ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હેર પર આ કેમિકલ્સ યુક્ત પ્રોડક્ટસના ઉપયોગના કારણે વાળ નબળા પડવા લાગે છે અને સૂકા થઇ જાય છે. જેથી વધુ ખરે છે.
3
ઓલિવ ઓઇલમાં મોજૂદ ઓલયૂરોપિન નામનું તત્વ વાળના વિકાસની પ્રક્રિયાની પ્રોત્સાહન આપે છે.
4
જૈતુનના તેલથી સ્કેલ્પમાં મસાજ કરવાથી વાળ ખરવાની સમસ્યા અમુક હદે ઓછું થઇ શકે છે.
5
જૈતુનના તેલ હેર ગ્રોથ વધારવાની સાથે ડ્રેન્ડર્ફની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણ વખત આ તેલથી મસાજ કરવાથી વાળ મુલાયમ અને લાંબા બને છે.
6
જૈતુનનું તેલ હેર માસ્ક ખરવા અને દ્રીમુખી વાળની સમસ્યાથી મુક્તિ અપાવવાનું કામ કરે છે.