Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: રાજમા ખાવાના શોખિન છો? તો સાવધાન શરીરને થઇ શકે છે આટલું નુકસાન
આ સિવાય કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખો:રાજમા ક્યારેય કાચા ન ખાવ,રાજમા બનાવતા પહેલા ચાર કલાક પાણીમાં પલાળી રાખો,રાત્રે ક્યારેય રાજમા ન લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયરનની વધુ માત્રા:રાજમામાં આયરનની માત્રા વધુ હોય છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ આપણા શરીરમાં 25થી 38 ગ્રામ આયરનની જરૂરિયાત હોય છે. આ હાલતમાં જો આપ વધુ રાજમા ખાવ છો તો આયરનનું પ્રમાણ શરીરમાં વધી શકે છે.
પેટમાં દુખાવો:રાજમા વધુ માત્રામાં લેવામાં આવે તો પેટમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. આટલું જ નહીં ડાયરિયાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
Health Tips: લિજ્જતદાર મસાલેદાર રાજમા ખાવાનું સૌ કોઇ પસંદ કરે છે.લોકો રાજમાને શાક તરીકે લેવાનું પસંદ કરે છે. રાજમાને પ્રોટીનથી ભરપૂર મનાય છે. રાજમા ખાવાથી શું નુકસાન થાય છે જાણીએ..
- - - - - - - - - Advertisement - - - - - - - - -