કેટરીના કેફનો આ ડ્રેસ આપની સ્કૂટી કરતા પણ છે મોંઘો, ઉપરથી નીચે સુધી છે તરતી માછલીઓ, જુઓ તસવીરો
કેટરીના કૈફ અન્ય એક્ટ્રેસની જેમ આઉટફિટનું સારુ કલેકશન રાખે છે. તેમના સાધારણ દેખાતા આઉટફિટ પણ એટલા મોંઘા હોય છે કે, તેટલી કીમત આપની સ્કૂટરની છે ટ્રાવેલ માટે ક્મફી કલોથ પસંદ કરનાર કેટે ટ્રાવેલિંગ માટે કમ્ફર્ટ ગ્રીન સેટ પસંદ કર્યો હતો.જેમાં તે સિમ્પલ પરંતુ બ્યુટીફુલ દેખાતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાવેલ માટે ક્મફી કલોથ પસંદ કરનાર કેટે ટ્રાવેલિંગ માટે કમ્ફર્ટ ગ્રીન સેટ પસંદ કર્યો હતો.જેમાં તે સિમ્પલ પરંતુ બ્યુટીફુલ દેખાતી હતી.
કેટરીનાનો કેજ્યુઅલ દેખાતો આ ડ્રેસ, સિલ્કનો છે. જે હકીકતમાં ઘણું મોંધુ ફેબ્રિક છે.આ ઓવર સાઇઝ ડ્રેસમાં ગોલ્ડ ફિશ પ્રિન્ટ છે. જેને ચીન અને જાપાનમાં ખૂબ જ શુભ મનાય છે.
આ ફિશ પ્રિન્ટેડ ડ્રેસ કેટરીનાએ વિક્ટોરિયા બેકહામના પ્રી સ્પ્રિંગ સમરથી ખરીદ્યો હતો.
આ ડ્રેસની કિંમત 1 લાખની સપાસ છે. જેમાં શર્ટની કિમત 55,5500 અને બોટમની કિંમત 51,100 છે.જેની ટોટલ કિમત 106,600 છે
ટ્રાવિલેગ માટે કમ્ફર્ટ આઉટફિટની ખરીદી કરવાનું વિચારતા હો તો આપ પણ આ કેટનો લૂક કેરી કરી શકો છો. તે કમ્ફર્ટની સાથે યુનિક લૂક આપશે,