Lemon Peels: લીંબુની છાલને વેસ્ટ સમજી ન ફેંકો, તેના ફાયદા જાણી રહી જશો દંગ
gujarati.abplive.com
Updated at:
14 Sep 2022 07:43 AM (IST)
1
Lemon Peels Benefits: લીંબુનો રસ કાઢીને આપ તેની છાલને છાલને ડસ્ટબિનમાં ફેંકી દઇએ છીએ. પરંતુ શું આપ જાણો છો આ છાલ લીંબુ કરતા પણ ગુણકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
વિટામિન્સ, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મહત્વના પોષક તત્વો લીંબુની છાલમાં જોવા મળે છે જે આપણા શરીરને ઘણી રીતે ફાયદો કરી શકે છે.
3
લીંબુની છાલમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરને બાહ્ય અને આંતરિક રીતે લાભ આપી શકે છે.
4
લીંબુની છાલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે દાંત અને મોઢાની સમસ્યાને દૂર કરી શકે છે.
5
જો તમે લીંબુની છાલનું સેવન કરો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
6
ફેસ માસ્ક તૈયાર કરવા માટે લીંબુની છાલનો પણ ઉપયોગ કરી શકાય છે.
7
રસોડાના કોઈપણ ખૂણામાં વાસ આવતી હોય તો ત્યાં લીંબુની છાલ નાંખો, તેનાથી દુર્ગંધ દૂર થઈ જશે.