Dangerous Tourist Place: આ છે દુનિયાના સૌથી ખતરનાખ ટૂરિસ્ટ પ્લેસ, અહીં જતાં લોકોને જીવ થઇ જાય છે અદ્ધર
Dangerous Places On Earth: દુનિયામાં આવા અનેક પર્યટન સ્થળો છે જ્યાં લોકો હથેળી પર જીવ લઈને ફરવા જાય છે. આ પ્રવાસન સ્થળો પોતાની સુંદરતાની સાથે સાથે ખતરનાક હોવા માટે પણ પ્રખ્યાત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટૂરિસ્ટ સ્થળ એવા લોકો પસંદ કરે છે, જે નેચર લવર્સ હોવાની સાથે તેમને એડવેન્ચર પણ પ્રિય હોય છે. તેવા લોકો આવા પ્લેસ પસંદ કરે છે.
Dangerous Place In The World: જો તમે એડવેન્ચર અને જોખમો સાથે રમવાના શોખીન છો તો દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે સૌથી ખતરનાક ટૂરિસ્ટ પ્લેસ છે. આ સ્થળોના હવામાન અને પ્રાણીસૃષ્ટિના જોખમને કારણે આ સ્થાનો સૌથી ખતરનાક બની જાય છે. ચાલો જાણીએ દુનિયાના સૌથી ખતરનાક પર્યટન સ્થળો ક્યા છે.
Death Valley (California)- આ દુનિયાનું સૌથી ગરમ પ્લેસ છે.અહીં 150 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે.
Snake Island (Brazil) બ્રાજીલમાં સ્થિત આ દુનિયાનું સૌથી ખતરનાક સ્થળ છે. આ આઇલેન્ડ પર સાપનો ડેરો છે. અહીં દુનિયાના સૌથી ઝેરીલા સાપ રહે છે. અહીં દુનિયાના સૌથી ઝેરીલા સાપ ગોલ્ડન વાઇપર પણ જોવા મળે છે.
અહીં ભીષણ ગરમી રહે છે. આ રેગિસ્તાનનું તાપમાન 131 ડિગ્રી સુધી પહોંચે છે. વધેલા તાપમાનના કારણે અહીં ઝેરી ગેસ નીકળે છે. અહીં કેટલાક ટૂરિસ્ટ પણ પહોંચે છે.
Cliffs of Moher (Ireland) આ ખૂબ જ સુંદર આયરલેન્ડ છે. મોહરની ચટ્ટાન જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. અહીંથી એન્ટલાટિક મહાસાગરની વચ્ચેનો શાનદાર નજારો દેખાય છે. લોકો ઉત્તમ નજારો જોવાના ચક્કરમાં કિનારાની ખૂબ જ નજીક પહોંચી જાય છે.જેના કારણે કેટલાક લોકોના મોત થઇ જાય છે.
Oymyakon (Siberia) સાઇબરિયા જેટલા સુંદર છે. તેટલું જ ખતરનાક પણ છે. જો કે આ પ્લેસની વિઝિટ લેવી કોઇ એડવેન્ચરથી કમ નથી. અહીં તાપમાન એટલું ઓછું હોય છે કે, અહીં જીવિત રહેવું પણ મોટો પડકાર સમાન છે. 1924માં અહીનું તાપમાન શૂન્ય ફોરેનહાઇટથી 96 ડિગ્રી નીચે જતું રહે છે. જે પણ એક રેકોર્ડ છે.