મહિલાએ શરીર પર 30 લાખનું બનાવડાવ્યું ટેટૂ, લોકો હવે તેનાથી ડરે છે, શું છે ઘટના?
બેકી હોલ્ટે આ ઘટના બાદ શરીર પર એટલા ટેટૂ ચિતરાવ્યા કે, તેમના શરીર પર ક્યાંય ટેટૂ કરાવવાની જગ્યા નથી રહી. જો કે હવે આ બેલ્કી હોલ્ટનો હાલ એવો થયો છે કે, તેમના આખા શરીરમાં આવું આર્ટવર્ક જોઇને લોકો ડરી જાય છે.લોકો તો તેનાથી દૂર ભાગે છે. ટેટૂ દિવાની બેલ્કી હોલ્ટે કહ્યું હતું કે, ‘મારા ટેટૂથી ડરીને લોકો દૂર ભાગે કે નાપસંદ કરે મને કોઇ ફરક પડતો. નથી’ બેલ્કી હોલ્ટના શરીરમાં ટેટૂ માટે હવે ક્યાંય જગ્યા બચી નથી. તો તે હવે તેમના ચહેરા પર ટેટૂ બનાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેકી હોલ્ટને જ્યારે ટેટૂ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, “ એક ટીવીના રિયાલિટી શોમાં કામ કરતા જાણ્યું કે શરીરમાં આર્ટ વર્ક કરેલા લોકો ઝડપથી ધ્યાન આકર્ષિત કરી શકે છે અને તેની મદદ કરવા લોકો ઝડપથી તૈયાર થાય છે”.
ટેટૂની દિવાની બેલ્કી હોલ્ટ ઇંગ્લેન્ડના ચેશાયર શહેરની છે. બેલ્કી હોલ્ટે કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. જો કે ત્યારબાદ તેમણે ઇન્ટરિયર ડિઝાઇનિંગના ફિલ્ડમાં ઝંપલાવ્યું. 33 વર્ષની બેલ્ટીએ પહેલું ટેટુ તેમના બોયફ્રેન્ડના નામનું કરાવ્યું હતું. ત્યારબાદ તેમના દરેક ફેમિલી મેમ્બરના નામના ટેટૂ કરાવ્યા.
ઇગ્લેન્ડની ચેશાયર શહેરની બેલ્કી હોલ્ટ ટેટૂની ક્રેઝી છે. તેમણે 30 લાખના ટેટૂ શરીર પર ચિરાવ્યા છે. તેમણે પેલુ ટેટૂ 22 વર્ષની ઉંમરે બનાવડાવ્યું હતું. જો કે ત્યારબાદ તેમને ટેટૂનો એવો રંગ લાગ્યો કે, આજે તેમનું લગભગ આખું શરીર ટેટૂથી કવર થઇ ગયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -