Health tips: શું આપ રોજ એલોવેરા જ્યુસ પીવો છો, તો સાવધાન! પહેલા તેના આ નુકસાન જાણી લો
gujarati.abplive.com
Updated at:
31 Mar 2022 07:57 AM (IST)
1
Health tips:સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે, એલોવેરા જેલને વાળ સ્કિન પર લગાવવાથી માંડીને તેનું જ્યુસ ખાલી પેટે પીવાના અનેક ફાયદા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જો આપ રોજ એલોવેરા જ્યુસ પીવો છો તો ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઇ શકે છે. જેનાથી ડિહાઇડ્રેશન થવાનો પણ ડર રહે છે.
3
એલોવેરા જ્યુસના કારણે પાચનતંત્ર ગરબડ થતાં ડાયરિયની સમસ્યા પણ થઇ શકે છે.
4
ડાયરિયાની સાથે કેટલીક વખત ચક્કર આવવાનું કારણ પણ એલોવેરા જ્યુસ બની શકે છે
5
આ તમામ રિએકશનથી બચવા માટે એક્સ્પર્ટની સલાહ મુજબ એલોવેરા જ્યુસનું સેવન કરવું જોઇએ. જો કોઇ સાઇડ ઇફેક્ટ દેખાય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.