Skin Care Tips: ગ્લોઇંગ સ્કિન માટે આ કુદરતી ઉપચાર છે કારગર, પાર્લર જેવો આપશે ગ્લો
બદલતી ઋતુ દરમિયાન સ્વાસ્થ્યની સાથે સ્કિન કેર પણ જરૂરી છે. બેદાગ અને ગ્લોઇંગ સ્કિન માટે આપ આ ઘરેલુ નુસખાને અજમાવી શકો છો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબે ચમચી એલોવેરા જેલમાં એક ચમચી રોઝ વોટર મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો, આ ટિપ્સ સ્કિને ઇન્સ્ટન્ટ ગ્લોઇંગ બનાવશે.
એલોવેરા બેસ્ટ નેચરલ ક્લિન્ઝર અને મોશ્ચરાઇઝર છે. વિટામિની કેપ્સ્યૂલમાં મિકસ કરીને લગાવવાથી સ્કિન સોફ્ટ અને ગ્લોઇંગ બને છે.
વાળમાં ચમક લાવવા માટે અને તેને મુલાયમ કરવા માટે રાતે એક કટોરીમાં ચોખા પલાળીને રાખો, સવારે આ પાણીથી હેર વોશ કરો, તેનાથી વાળની ક્વોલિટી ખૂબ જ ઓછી થઇ જાય છે
ચહેરા પર ડાઘ ધબ્બાને દૂર કરવા માટે ચમ્મચ કોફી પાવડર લો, તેમાં એલોવેરા જેલ મિક્સ કરો. આ મિશ્રણથી સ્કિન પર મસાજ કરો. ડાઘ ધબ્બા ખતમ થવાની સાથે રંગ પણ નિખરશે.
ટામેટાનો એક નાનકડો ટૂકડો લો તેમાં ખાંડ નાખો. આ ટૂકડાથી સ્કિન પર સ્કર્બ કરો. આ ઘરેલુ ટિપ્સથી ડેડ સેલ્સ દૂર થશે. સ્કિન પર અલગ જ નિખાર આવશે