Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Beauty Tips: 40 બાદ ગ્લોઇંગ, ટાઇટ સ્કિન ઇચ્છો છો તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ
gujarati.abplive.com
Updated at:
22 Jun 2024 08:37 AM (IST)
1
જો તમે પણ હંમેશા યુવાન દેખાવા માંગતા હોવ તો દરરોજ રાત્રે સૂતા પહેલા આ વસ્તુને ચહેરા પર લગાવો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જ્યારે મહિલાઓ 40 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેમની ત્વચાનો ગ્લો ઓછો થવા લાગે છે.
3
સ્કિનને એવરયંગ લૂક આપવા માટે આપને રાત્રે સ્કિન રિપેર કરવા આ કામ અચૂક કરવું જોઇએ.
4
યુવાન દેખાવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરો ધોઈ લો અને તેના પર એલોવેરા જેલ લગાવો.
5
એલોવેરા જેલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ચહેરા પરથી કરચલીઓ અને રેખાઓ ઘટાડે છે.
6
તે ત્વચાને હાઇડ્રેટેડ અને કોમળ રાખે છે, જેના કારણે ત્વચા 40 વર્ષની ઉંમરે પણ સ્કિન યંગ લૂક આપે છે.
7
રાત્રે સૂતી વખતે એલોવેરા જેલ લગાવવાથી ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.